કેવડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેવડું

વિશેષણ

  • 1

    (માપ,કદ કે વયમાં) કેટલું મોટું?.

મૂળ

सं. कियत्; प्रा. केवइय; अप. केवड; म. केवढा