કેવલાદ્વૈત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેવલાદ્વૈત

પુંલિંગ

  • 1

    શંકરાચાર્યે સ્થાપેલો જીવ અને બ્રહ્મના અદ્વૈતનો સિદ્ધાંત.

મૂળ

+अद्वैत