કૉટેજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉટેજ

સ્ત્રીલિંગ

  • 1

    ઝૂંપડી; કુટિર; મઢૂલી.

  • 2

    નાનો બંગલો; મકાન.

નપુંસક લિંગ

  • 1

    ઝૂંપડી; કુટિર; મઢૂલી.

  • 2

    નાનો બંગલો; મકાન.

મૂળ

इं.