કૉટેજ-ઇન્ડસ્ટ્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉટેજ-ઇન્ડસ્ટ્રી

સ્ત્રીલિંગ

  • 1

    ગૃહઉદ્યોગ; ફાલતુ સમયમાં ઘેર બેઠાં થઈ શકે તેવો ઉદ્યોગ (ઉદા૰ રેંટિયાનો ઉદ્યોગ).

મૂળ

इं.