કૉડલિવર ઑઈલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉડલિવર ઑઈલ

નપુંસક લિંગ

  • 1

    કૉડ નામે માછલીના 'લિવર'-કલેજામાંથી કઢાતું તેલ (દવા તરીકે ખપનું).

મૂળ

इं.