કૉન્ટેસ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉન્ટેસ્ટ

સ્ત્રીલિંગ

  • 1

    સ્પર્ધા; પ્રતિયોગિતા.

  • 2

    વિવાદ.

મૂળ

इं.