કૉપીરાઈટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉપીરાઈટ

પુંલિંગ

  • 1

    લેખક પ્રકાશકાદિને પોતાની કૃતિ કે પ્રકાશન પર મળતો કાનૂની હક.

મૂળ

इं.