કૉફિન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉફિન

નપુંસક લિંગ

  • 1

    શબપેટી; જેમાં મૃતદેહ મૂકી કબરમાં દાટવામાં આવે છે તે પેટી.

મૂળ

इं.