કૉફી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉફી

સ્ત્રીલિંગ

  • 1

    શેકેલા બુંદદાણાનો ભૂકો.

  • 2

    વનસ્પતિવિજ્ઞાન​
    દૂધ કે પાણીમાં કૉફી-પાઉડર ભેળવી તૈયાર કરવામાં આવતું પીણું.

મૂળ

इं.