કૉફીહાઉસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉફીહાઉસ

નપુંસક લિંગ

  • 1

    કૉફીઘર; જ્યાં કૉફી વેચાતી મળતી હોય તેવી જગા.

મૂળ

इं.