કૉમન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉમન

વિશેષણ

  • 1

    સર્વસામાન્ય.

  • 2

    સાધારણ; મામૂલી.

  • 3

    સહિયારું.

મૂળ

इं.