કૉમેન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉમેન્ટ

સ્ત્રીલિંગ

  • 1

    ટીકા; ટિપ્પણી.

  • 2

    આલોચના; સમીક્ષા.

  • 3

    ચર્ચા.

મૂળ

इं.