કૉમેન્ટેટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉમેન્ટેટર

પુંલિંગ

  • 1

    આંખે દેખ્યો અહેવાલ આપનાર.

  • 2

    ભાષ્યકાર; ટીકાકાર.

મૂળ

इं.