કૉમેન્ટરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉમેન્ટરી

સ્ત્રીલિંગ

  • 1

    આંખે દેખ્યો અહેવાલ.

  • 2

    ભાષ્ય; ટિપ્પણ; ટીકા.

મૂળ

इं.