કૉમ્પ્લિમૅન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉમ્પ્લિમૅન્ટ

નપુંસક લિંગ

  • 1

    પ્રશંસા.

  • 2

    શુભેચ્છા; અભિનંદન.

મૂળ

इं.