કૉમ્પાઉંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉમ્પાઉંડ

નપુંસક લિંગ

  • 1

    કંપાઉંડ; ઘર કે મકાનની ચોતરફની આંતરી લીધેલી જમીન; વાડો.

  • 2

    મિશ્રણ.

  • 3

    રશાયણવિજ્ઞાન
    સંયોજન.

મૂળ

इं.