કૉમ્યુનિટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉમ્યુનિટી

સ્ત્રીલિંગ

  • 1

    સામાજિક, ધાર્મિક, ભૌગોલિક, બૌધ્ધિક આદિ બાબતોમાં સમાન લક્ષણો ધરાવતો સમુદાય કે જૂથ.

મૂળ

इं.