કૉમિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉમિક

વિશેષણ

  • 1

    હાસ્યજનક; રમૂજી.

  • 2

    લાક્ષણિક હાસ્યાસ્પદ.

મૂળ

इं.

નપુંસક લિંગ

  • 1

    બે અંક કે દૃશ્યોની વચ્ચે ભજવાતું ટૂંકું રમૂજી નાટક.