કૉમિક્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉમિક્સ

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    રમૂજ જન્માવે એવી બાળકો માટેની ચિત્રપટ્ટી.

  • 2

    એવી ચિત્રપટ્ટીઓ ધરાવતું સામયિક કે પુસ્તક.

મૂળ

इं.