કૉરૅન્ટાઇન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉરૅન્ટાઇન

સ્ત્રીલિંગ

  • 1

    ક્વૉરૅન્ટીન; રોગચાળાને ફેલાતો રોકવા માટે રોગના શકમંદ વહાણને મુસાફરના કે રોગીના અવર જવર ઉપર મૂકાતો અમુક વળતરનો પ્રતિબંધ કે મનાઈ.

નપુંસક લિંગ

મૂળ

इं.