કૉર્પોરેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉર્પોરેશન

નપુંસક લિંગ

  • 1

    મોટું મંડળ.

  • 2

    મોટા શહેરની સુધરાઈ.

  • 3

    કાયદાની રૂએ રચાયેલ સ્વાયત સંસ્થા, મંડળ કે નિગમ.

મૂળ

इं.