કૉરોનર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉરોનર

પુંલિંગ

  • 1

    અપમૃત્યુથી મરેલાના શબ પર અદાલતી તપાસ કરનાર અધિકારી.

મૂળ

इं.