કૉલમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉલમ

નપુંસક લિંગ

  • 1

    વર્તમાનપત્ર, ગ્રંથ ઇત્યાદિના પાનાના લખાણની ઊભી ઓળ; કટાર.

  • 2

    વિભાગ; ખાનું; કોઠો.

મૂળ

इं.