કૉલર મૂકવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉલર મૂકવો

  • 1

    કૉલરનો ભાગ (અલગ તૈયાર કરેલો) કપડાને જોડવો-સીવવો.

  • 2

    (અંગ્રેજી લેબાસમાં) ગળે પહેરાતી કાંઠલા જેવી એક બનાવટ.