કો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કો

સર્વનામ​ & વિશેષણ

  • 1

    પદ્યમાં વપરાતો ગમે તે (જણ કે વસ્તુ માટે, અનિશ્ચિતાર્થવાચક).

  • 2

    કોણ.

પુંલિંગ

  • 1

    હોલાના બોલવાનો શબ્દ.