કોઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોઈ

સર્વનામ​

  • 1

    ગમે તે (જણ કે વસ્તુ માટે, અનિશ્ચિતાર્થવાચક).

વિશેષણ

  • 1

    ગમે તે (જણ કે વસ્તુ માટે, અનિશ્ચિતાર્થવાચક).

મૂળ

सं, कोडपि; प्रा. कोई