ગુજરાતી માં કોકની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કોક1કોક2કોક3

કોક1

પુંલિંગ

 • 1

  હોલો.

 • 2

  દેડકો.

 • 3

  વરુ.

 • 4

  ચક્રવાક; સારસ.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  વિષ્ણુ.

 • 2

  કોકશાસ્ત્ર બનાવનાર પંડિત.

નપુંસક લિંગ

 • 1

  કોકશાસ્ત્ર.

ગુજરાતી માં કોકની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કોક1કોક2કોક3

કોક2

સર્વનામ​

 • 1

  ગમે તે એક જણ કે વસ્તુ.

ગુજરાતી માં કોકની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કોક1કોક2કોક3

કોક3

પુંલિંગ

રશાયણવિજ્ઞાન
 • 1

  રશાયણવિજ્ઞાન
  (ગૅસ કાઢ્યા બાદ રહેતો) અમુક જાતનો કોલસો; કાર્બનનો એક પ્રકાર.

મૂળ

इं.