કોકડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોકડું

નપુંસક લિંગ

  • 1

    શંકુ આકારમાં વીંટાળેલા સૂતરનો કે કોઈ દોરાનો દડો.

  • 2

    ચામડીનું કે શરીરનું વળી-ચડી જવું કે સંકોચાવું તે.

  • 3

    લાક્ષણિક ગૂંચવણભર્યું કામકાજ કે મામલો.