કોકડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોકડી

સ્ત્રીલિંગ

  • 1

    નાનું કોકડું.

  • 2

    ચામડી વળી-ચડી જાય તે; કરચલી.

  • 3

    સૂકવેલું રાયણું.