કોકડું ઉકેલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોકડું ઉકેલવું

  • 1

    ગૂંચાયેલા સૂતરનું કોકડું ઉકેલવું.

  • 2

    કામની મુશ્કેલી કે આવેલી ગૂંચ દૂર કરવી.