કોકરવાયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોકરવાયું

નપુંસક લિંગ

  • 1

    જરાતરા ઊનું.

મૂળ

सं. कोष्ण (क+उष्ण) कदुष्ण; प्रा. कोसिण कोउण्ह=થોડું ઊનું+वर्ण