કોકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોકા

પુંલિંગ બહુવયન​

  • 1

    સારાં ને કીમતી કપડાં-જામા.

સ્ત્રીલિંગ

  • 1

    બોકી; ચુંબન.

  • 2

    એક વનસ્પતિ, જેમાંથી કોકેન બને છે.