ગુજરાતી માં કોકિલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કોકિલ1કોકિલ2

કોકિલ1

પુંલિંગ

  • 1

    એ નામની લુટારુ જાતિનો પુરુષ.

ગુજરાતી માં કોકિલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કોકિલ1કોકિલ2

કોકિલ2

પુંલિંગ

  • 1

    કોયલનો નર.

  • 2

    સંગીતમાં એક અલંકાર.

મૂળ

सं.