કોકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોકી

સ્ત્રીલિંગ

  • 1

    દખણી પાઘડીની ટોચ.

  • 2

    [?] ચલ્લી (રમકડું).

મૂળ

म. को -कोंकी