કોકીશું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોકીશું

નપુંસક લિંગ

  • 1

    કામઠાનો છેડો-ગાળો, જેમાં પણછ ચડાવાય છે.

  • 2

    કોટમાંથી બંદૂક, તીર ઇ૰ મારવાનું બાકું.