ગુજરાતી માં કોકોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કોકો1કોકો2

કોકો1

પુંલિંગ

 • 1

  ઝભલું.

 • 2

  ચુંબન; કોકા.

ગુજરાતી માં કોકોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કોકો1કોકો2

કોકો2

નપુંસક લિંગ

 • 1

  નાળિયેરની જાતનું એક ઝાડ.

 • 2

  તેનું બીજ.

 • 3

  પીણા માટે કરાતી તેની ભૂકી કે તે પીણું.

મૂળ

इं.