કોગળાછંટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોગળાછંટ

વિશેષણ

  • 1

    મોંમાં પેસે તેટલું ઊંડું (પાણી).

મૂળ

કોગળો+છંટ (છાંટવું ઉપરથી)