કોગળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોગળો

પુંલિંગ

  • 1

    મોં ભરાય એટલું પાણી-કોઈ પણ પ્રવાહી વસ્તુ.

  • 2

    મોંમાં તે લઈને બહાર કઢાય તે.

મૂળ

सं. कवल?