કોગળો કરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોગળો કરવો

  • 1

    મોંમાં પ્રવાહી લઈ હલાવીને કાઢી નાંખી મોં સાફ કરવું.

  • 2

    પુરુષે મરનારને ત્યાં જઈ લૌકિક કરવું.

  • 3

    નાહી નાંખવું, સંબંધ તજવો.