ગુજરાતી

માં કોચની 2 મુખ્ય વ્યાખ્યા છે: કોચ1કોચ2

કોચું1

વિશેષણ

 • 1

  સુકાઈ સંકોચાઈ ગયેલું.

 • 2

  સત્ત્વહીન.

 • 3

  સડી ગયેલું.

મૂળ

सं. कुच्?

ગુજરાતી

માં કોચની 2 મુખ્ય વ્યાખ્યા છે: કોચ1કોચ2

કોચ2

નપુંસક લિંગ

 • 1

  કોચાઈને થયેલું તે; કાણું.

ગુજરાતી

માં કોચની 2 મુખ્ય વ્યાખ્યા છે: કોચ1કોચ2

કોચ

પુંલિંગ

 • 1

  સુખાસન; સોફા.

 • 2

  છત્રપલંગ.

 • 3

  સુખાસનવાળી ચાર પૈડાંની ગાડી.

મૂળ

इं.