કોચલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોચલું

નપુંસક લિંગ

  • 1

    કોટલું; કઠણ છોડું (ફળ, ઇંડાં વગેરે ઉપરનું).

મૂળ

सं. कवच