કોચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોચવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કાણું પાડવું; શારવું.

  • 2

    [ઘરમાં] ખાતર પાડવું.

  • 3

    લાક્ષણિક દિલ દુખવવું; સતાવવું.

મૂળ

सं कुच्?