ગુજરાતી માં કોટની 4 મુખ્ય વ્યાખ્યા છે:

કોટ1કોટ2કોટ3કોટ4

કોંટ1

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી ખૂંધ (આખલા કે ઊંટની).

મૂળ

सं. स्कंध=ખાંધ?

ગુજરાતી માં કોટની 4 મુખ્ય વ્યાખ્યા છે:

કોટ1કોટ2કોટ3કોટ4

કોંટું2

નપુંસક લિંગ

 • 1

  કોટું; પેંતરો.

ગુજરાતી માં કોટની 4 મુખ્ય વ્યાખ્યા છે:

કોટ1કોટ2કોટ3કોટ4

કોટ3

પુંલિંગ

 • 1

  +કોટિ; કરોડ; સો લાખની સંખ્યા.

 • 2

  ડગલો.

ગુજરાતી માં કોટની 4 મુખ્ય વ્યાખ્યા છે:

કોટ1કોટ2કોટ3કોટ4

કોટું4

વિશેષણ

સુરતી
 • 1

  સુરતી આડું; વાંકું.

ગુજરાતી માં કોટની 4 મુખ્ય વ્યાખ્યા છે:

કોટ1કોટ2કોટ3કોટ4

કોટ

પુંલિંગ

 • 1

  કિલ્લાની દિવાલ; રક્ષણ માટે કરેલી ભીંત.

 • 2

  શત્રુ ન ભેદી શકે એવી વ્યૂહરચના.

 • 3

  વંડો.

 • 4

  કોટની અંદરનો ભાગ.

મૂળ

सं; दे; कोट्ट

ગુજરાતી માં કોટની 4 મુખ્ય વ્યાખ્યા છે:

કોટ1કોટ2કોટ3કોટ4

કોટું

નપુંસક લિંગ

 • 1

  પક્ષીનો માળો.

મૂળ

सं. कोष्ठ?

ગુજરાતી માં કોટની 4 મુખ્ય વ્યાખ્યા છે:

કોટ1કોટ2કોટ3કોટ4

કોટ

પુંલિંગ

 • 1

  એકદમ સાત હાથ કરી લેવા અને સામાને એકે ન કરવા દેવો તે (પાનાની રમતમાં).

મૂળ

सं. कोष्ट?

ગુજરાતી માં કોટની 4 મુખ્ય વ્યાખ્યા છે:

કોટ1કોટ2કોટ3કોટ4

કોટું

નપુંસક લિંગ

 • 1

  સામો છેતરાય આપણને ફાયદો થાય એવો પેંતરો-બાજી.

 • 2

  તકરારી-ખટપટ વચ્ચે ઊભું કરેલું કામ.

ગુજરાતી માં કોટની 4 મુખ્ય વ્યાખ્યા છે:

કોટ1કોટ2કોટ3કોટ4

કોટ

સ્ત્રીલિંગ

 • 1

  ડોક; ગળું.

મૂળ

दे. कोट्टा