કોટલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોટલું

નપુંસક લિંગ

  • 1

    કઠણ છોડું; કોચલું.

  • 2

    લાક્ષણિક જેની અંદર કંઈ સાર ન હોય તેવી ચીજ.

મૂળ

सं. कोष्ठ ઉપરથી