કોટલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોટલો

પુંલિંગ

  • 1

    કોઠલો; માટીનો બનાવેલો પટારો (ખાવાની વસ્તુઓ મૂકવાનો).

  • 2

    કોઠાર.

મૂળ

सं. कोष्ठ, प्रा. कोट्ठ