કોટવાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોટવાલ

પુંલિંગ

  • 1

    કોટનો-શહેર કે ગામનો બંદોબસ્ત રાખનાર અમલદાર.

  • 2

    એક અટક.

મૂળ

दे. कोट्ट+पाल- प्रा. वाल