કોટવાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોટવાળ

પુંલિંગ

  • 1

    કોટનો-શહેર કે ગામનો બંદોબસ્ત રાખનાર અમલદાર.

  • 2

    એક અટક.

મૂળ

इं.