કોટેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોટેશન

નપુંસક લિંગ

  • 1

    છાપવામાં ખાલી જગા પૂરવા માટેનું સીસાનું ગચિયું.

  • 2

    ચીજવસ્તુનો ભાવ જણાવતી રકમ (જેમ કે, ટેન્ડર ઇ૰ માં).

  • 3

    અવતરણ; ઉતારો.

મૂળ

इं.