કોટા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોટા

પુંલિંગ

  • 1

    (માલનો) નિયત અંશ કે ભાગ (જેને માટે પરવાનગી મળી હોય,-આયાત નિકાસ વગેરે માટે).

મૂળ

इं.