કોટિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોટિ

સ્ત્રીલિંગ

  • 1

    કરોડ; સો લાખની સંખ્યા; એક કરોડનો આંકડો કે સંખ્યા; '૧,૦૦,૦૦,૦૦૦'.

  • 2

    કમાનનો છેડો.

  • 3

    તકરારના પ્રશ્નની એક બાજુ-પૂર્વ પક્ષ.

  • 4

    વર્ગ; પ્રકાર.

  • 5

    ઊંચામાં ઊંચું બિંદુ; અંતિમતા.

  • 6

    ગણિતશાસ્ત્ર​
    કાટખૂણત્રિકોણની કર્ણ સિવાયની બાજુ.

  • 7

    'ઍબ્સિસ્સા'.

વિશેષણ

  • 1

    કોટિક; કરોડો; અગણિત.

મૂળ

सं.